સુપરમ્યુસીલ ફીઝોલેક્સ સીલિયમ એફેરવેસેન્ટ (સત ઈસબગોલ)

આપ એ સારી રીતે જાણો છો કે સત ઈસબગોલ બીજું કશું નથી પણ ઈસબગુલ દાણાનું ઉપર નું પડ છે. ઈસબગોલ બીજ એક ખેત પેદાશ છે. જે આખી દુનિયામાં ફક્ત ભારતના પશ્ચિમ વિસ્તારમાંજ થાય છે. આ એક યુનાની ઔષધિ છે. જેનો ઉપયોગ વ્યાપક રીતે બધા આયુર્વેદ અને એલોપેથી અને ડોક્ટરો છૂટથી કરો છે.

વષોથી સત - ઈસબગોલ એમ સીધે સીધું પ્રયોગમાં લેવાતું હતું પરંતુ તેનું એક નબળું પાસું એ છે કે મોમાં ચીપકી જાય છે. સત ઈસબગોલની એક ખાસિયત છે કે તે પોતાના વજનથી લગભગ ૪૦ - ૫૦ ગણું પાણી પીને એક જેલ સ્વરૂપમાં બની જાય છે. હવે તેમાં ઘણી વિવિધતા આવી ગઈ છે. સીધી ફાકી હવે એક જુનવાણી વિચાર થઇ ગયો છે. આમતો કબજિયાત દૂર કરવાની ઘણી બધી ઔષધિઓ વનસ્પતિઓ બજારમાં ઉપલબ્ધ છે. હવે સત ઈસબગોલમાં પણ જુદા જુદા મિશ્રણમાં થાય છે.

જેટલા શરીર તેટલી શરીરની પ્રકૃતિ એટલે અમોએ સત ઈસબગોલના એવા ઘણા મિશ્રીત ઉત્પાદનો બનાવ્યા છે કે જે આપણા શરીરને અનુકૂળ આવી શકે છે. તેમાંનું એક ફીઝોલેક્સ છે. ફીઝોલેક્સ ફ્રૂટસોલ્ટ તથા સત ઈસબગોલનું મિશ્રણ છે. આ એક ઉત્પાદન મોં બંનેનો લાભ લઇ શકાય છે.એમાંયે એસીડીટી માં ઉપયોગ  ફ્રૂટસોલ્ટનો ઉપયોગ છૂટથી થાય છે.અમોએ એમાં વિવિધતા લાવતા સત ઈસબગોલ તેમાં ઉમેરી દીધું  છે. અને તેને રુચિકર બનાવવા સારું તેમાં સુગંધિત પદાર્થ તથા સપાર્ટમેં  (ગણપણ) માટે તથા થોડા સરકારી ધારાધોરણ મુજબના તેમાં ઉમેરેલા છે. હવે આ ઉત્પાદ એક સુગંધિત સરબત જેવું બનીગયું છે. અને તેની કામગીરી પણ સારી છે. 

સામાન્ય રીતે ફ્રૂટસોલ્ટ જયારે ઉભરો લાવે છે ત્યારે તેમાંથી અંગારવાયુ પેદા થાય છે જે જઠરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા મારી નાખે છે તથા જઠરના અંદર ચોટેલી કોઈ ગંદકી હોય તેને ખરોચવાનું કામ કરે છે આથી પાણી ગંદકી યુક્ત થાય છે.તે પાણી શોષણ કરવાના ગુણના લીધે સત ઈસબગોલ પી જાય છે અને સત ઈસબગોલના પાણી પીધા પછી સરકવાના ગુણ ના લીધે તે બધાએ કચરાને લઇ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ બધું સહજ રીતે થાય છે. શરીરને કોઈ કષ્ઠ પહોંચતું નથી અને આંતરડાને કોઈ નુકશાન પણ થતું નથી. આ શરબત લગભગ ૫ ગ્રામ + ૨૦૦ ગ્રામ પાણીમાં ભેળવી ને જો ખોરાક સાથે લેવામાં આવેતો એસીડીટીમાં પણ લાભ થાય છે અને કાયમી ધોરણે એસીડીટી મટી શકે છે.

માત્રા: આપ શરીર અનુકૂળ આવે તેમ જમવા સાથે અથવા રાતે સૂતી વખતે ૫ ગ્રામ ફીઝોલેક્સ ૨૦૦મીલી  પાણીમાં ચમચીથી હલાવી તુરંતજ પી જવું .

પેકીંગ: ૫૦ગ્રામ / ૧૦૦ગ્રામ પ્લાસ્ટિક જારમાં ઉપલબ્ધ છે. 


લગભગ અગ્રણ્ય તમામ ઓનલાઇન વેબસાઈટ ઉપર આ પ્રોડક્ટ મળે છે. જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ,સ્નેપડીલ વગેરે. વધુ માહિતી માટે અમારી વેબસાઈટ: www.amaroverseas.com પર વિઝીટ કરો. 
કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨)૯૮૨૫૩ ૧૫૧૩૪ 
ઇ-મેલ: amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com

આપણા પ્રતિભાવો અમારા માટે મૂલ્યવાન છે.   


Comments